Home

THANKS TO VISIT THIS SITE. TO GET UPDATE VISIT ON "https://solankijatinkumar.blogspot.in/"
Showing posts with label TAX RETURN. Show all posts
Showing posts with label TAX RETURN. Show all posts

Tuesday, 3 April 2018

TAX E-RETURN FILE PROCESS


➥ઓનલાઇન ઇન્કમટેક્ષ રીટર્ન જાતે ફાઇલ કેવી રીતે કરશો ?

➤સૌ પ્રથમ જાતે આઇ.ડી. અને પાસવર્ડ મેળવો.

➤ તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક થઇ ગયેલ છે.

➤ તો તમે હવે જાતે યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવી શકો છો. નીચે આપેલ લિંક ખોલો.

           E-Filing  anywhere  anytime


➠હવે નીચેનાં સ્ટેપ અનુસરો.
➣Forgot Password માં જાઓ.
➣યુઝર આઇ.ડી. માં ૧૦ અંકનો પાનકાર્ડ નંબર નાખો.
➣CAPCHA Code ના ખાનામાં તેની નીચે CAPCHA Code  આપેલ છે તે ટાઇપ કરો.
➣Please Select an Option માં Using AADHAR OTP સિલેક્ટ કરો.
➣તમારો આધારકાર્ડ નંબર એન્ટર કરો.
➣તમારા મોબાઇલમાં આધાર OTP આવશે.
➣આધાર OTP નાં ખાનામાં તે એંન્ટર કરી તમે પાસવર્ડ બદલી શકશો.
➣પાસવર્ડ ઓછામાં ઓછાં ૮ અંકનો હશે. જેમાં કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, અંક અને કોઇપણ સિમ્બોલિક કેરેક્ટરનો ઉપયોગ કરવો.
➣હવે NEW Password બનાવો.
➣ફરીવાર એનો એ જ પાસવર્ડ Confirm કરો.
➣Successfully Password Change નો મેસેજ આવશે.
➣હવે તમે જાતે તમારા LOGIN ID અને PASSWORD થી તમારી Personal માહિતી જેવી કે, એડ્રેસ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ બદલી નાખવી. જેથી મોબાઇલ OTP થી LOGIN થઇ શકો છો.
➣ઇ-રીટર્નફાઇલ જાતે કરી શકશો.
➥ઇ-રીટર્નફાઇલ NET BANKING થી કરવા અહી લોગીન કરો.

          E-FILING THROUGH NET BANKING



Thanks to visit this page.