➥ઓનલાઇન ઇન્કમટેક્ષ રીટર્ન જાતે ફાઇલ કેવી રીતે કરશો ?
➤સૌ પ્રથમ જાતે આઇ.ડી. અને પાસવર્ડ મેળવો.
➤ તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક થઇ ગયેલ છે.
➤ તો તમે હવે જાતે યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવી શકો છો. નીચે આપેલ લિંક ખોલો.
E-Filing anywhere anytime
➠હવે નીચેનાં સ્ટેપ અનુસરો.
➣Forgot
Password
માં જાઓ.
➣યુઝર
આઇ.ડી. માં ૧૦
અંકનો પાનકાર્ડ નંબર નાખો.
➣CAPCHA Code ના ખાનામાં તેની નીચે CAPCHA Code આપેલ છે તે ટાઇપ કરો.
➣Please Select an Option માં Using AADHAR OTP સિલેક્ટ કરો.
➣તમારો આધારકાર્ડ નંબર એન્ટર કરો.
➣તમારા મોબાઇલમાં આધાર OTP આવશે.
➣આધાર OTP નાં ખાનામાં તે એંન્ટર કરી તમે પાસવર્ડ બદલી
શકશો.
➣પાસવર્ડ ઓછામાં ઓછાં ૮ અંકનો હશે. જેમાં કેપિટલ
અક્ષર, સ્મોલ અક્ષર, અંક અને કોઇપણ સિમ્બોલિક કેરેક્ટરનો ઉપયોગ કરવો.
➣હવે NEW Password બનાવો.
➣ફરીવાર એનો એ જ પાસવર્ડ Confirm કરો.
➣Successfully
Password Change નો મેસેજ આવશે.
➣હવે તમે જાતે તમારા LOGIN ID અને PASSWORD થી તમારી Personal માહિતી જેવી કે, એડ્રેસ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ બદલી નાખવી. જેથી મોબાઇલ OTP થી LOGIN થઇ શકો છો.
➣ઇ-રીટર્નફાઇલ જાતે કરી શકશો.
➥ઇ-રીટર્નફાઇલ NET BANKING થી કરવા અહી લોગીન કરો.
E-FILING THROUGH NET BANKING
Thanks
to visit this page.