➥ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે માહિતી મેળવો.
૧. વિદ્યાસહાયક, મુખ્ય શિક્ષક(હેડ ટીચર) માટે Click Here
- (ધોરણ-૧ થી ૫ તથા ધોરણ-૬ થી ૮ નાં વિદ્યાસહાયક શિક્ષકોની ભરતી અને મુખ્ય શિક્ષક કે HTAT ભરતી માટે આ વેબસાઇટનો ઉપયોગ કરો. )
૨. શિક્ષણસહાયક, હેડમાસ્ટર માટે Click Here
- (ધોરણ-૯ થી ૧૦ તથા ધોરણ-૧૧ થી ૧૨ નાં શિક્ષણસહાયક શિક્ષકોની ભરતી અને હેડ માસ્ટર કે HMAT ભરતી માટે આ વેબસાઇટનો ઉપયોગ કરો.