➥ગુજરાત રાજ્યની મહત્વની યુનિવર્સિટીઓ
➦ ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી કોમન એડમિશન
➦ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, બનાસકાંઠા.
➦ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ
➦ કૃષિ યુનિવર્સિટી, નવસારી, આણંદ.
➦ આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર.
➦ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગીર સોમનાથ.
➦ ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર.
➦ ગણપત યુનિવર્સિટી, ખેરવા, મહેસાણા.
➦ અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદ.
➦ રાય યુનિવર્સિટી, અમદાવાદ.
➦ નિરમા યુનિવર્સિટી, અમદાવાદ.
➦ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, અમદાવાદ.
➦ શ્રી સી.યુ. શાહ યુનિવર્સિટી, સુરેન્દ્રનગર.
➦ ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી, નડિયાદ.
➦ ઉકા તરસાડિયા યુનિવર્સિટી, નડિયાદ.
➦ Calorx Teachers'University, Ahmedabad.
➦ NID, નેશનલ ઇંસ્ટીટ્યુટ ઓફડિઝાઇન. અમદાવાદ
➦ CEPT, યુનિવર્સિટી, અમદાવાદ
➦ Indus University, Ahmedabad.
🙏 Thanks to visit this page.🙏