Home

THANKS TO VISIT THIS SITE. TO GET UPDATE VISIT ON "https://solankijatinkumar.blogspot.in/"

Thursday, 12 April 2018

EK ABHIYAAN


➥ખેતરનો શેઢો દીકરીને નામ, ૧૦ લાખ વૃક્ષો દીકરીને નામ
એક અભિયાન એક પ્રયાસ

આ અભિયાન શ્રી રમણિકભાઇ ચૌહાણ દ્વારા ચલાવવામાં આવેલું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય "બેટી બચાવો બેટી ભણાવો" અને "વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો" અંતર્ગત ૧૦ લાખ વૃક્ષો દીકરીને નામ સમગ્ર અભિયાન ચલાવવામાં આવશે.  ધોરણ-૧ માં પ્રવેશ પામતી દરેક બાળકીનાં પિતાને આ અભિયાનમાં જોડી પોતાની વહાલસોયી પુત્રીનાં નામે વૃક્ષો વાવી પુત્રી ૧૮ વર્ષની થાય ત્યાં સુધીમાં આ વાવેલા વૃક્ષો થકી આર્થિક સદ્ધરતા મેળવવામાં મદદરૂપ થઇ શકાય છે.

આ અભિયાનમાં જોડાવા અને માર્ગદર્શન માટે સંપર્ક કરો.
➤  શ્રી રમણિકભાઇ આર. ચૌહાણ
જિવનતિર્થ, કૈલાસનગર,

પાળિયાદ રોડ,

મુ.તા.જિ. બોટાદ.

મો. 8530575858.
➦ ઇ-મેઇલ : jivanvikas.botad@yahoo.com
    WHATSAPP CONTACT: 8530575858.
➤ સંપર્ક ફાઇલ    : Download 
➤ અભિયાન વિશે : Download
➤ કર્મયોગીને પત્ર: Download
➤ ટીમ લીડર ફોર્મ: Download

Thanks to visit this page.